રાજકોટમાં એક દિવસમાં, 135 દિવસ ચાલે એટલું 4890 કરોડ લિટર પાણી વરસી ગયું, છતાં જળસંચયનો અભાવ - At This Time

રાજકોટમાં એક દિવસમાં, 135 દિવસ ચાલે એટલું 4890 કરોડ લિટર પાણી વરસી ગયું, છતાં જળસંચયનો અભાવ


એક દિવસમાં મેઘરાજાએ 20 લાખની વસ્તી ધરાવતા રાજકોટને હાલના ધોરણે 135 દિવસ એટલે કે બરાબર સાડા ચાર માસ વિતરણ કરી શકાય એટલું 4890 કરોડ લિટર પાણી ઠલવી દીધું છે. પરંતુ, અફસોસ એ છે કે આ પાણી સંગ્રહિત થયું નથી અને વહી ગયું છે. કારણ કે તંત્ર દ્વારા શહેરની અંદર વરસાદી પાણીના સંગ્રહની કોઈ વ્યવસ્થા નથી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.