શ્રી સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતી યુવા દિવસ પ્રસંગે નડિયાદ શહેર દ્વારા આયોજિત "ઇન્ડીયા રન મેરેથોન 2023" ને લીલી ઝંડી આપી - At This Time

શ્રી સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતી યુવા દિવસ પ્રસંગે નડિયાદ શહેર દ્વારા આયોજિત “ઇન્ડીયા રન મેરેથોન 2023” ને લીલી ઝંડી આપી


શ્રી સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતી યુવા દિવસ પ્રસંગે નડિયાદ શહેર દ્વારા આયોજિત "ઇન્ડીયા રન મેરેથોન 2023" ને લીલી ઝંડી આપી...

સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતી યુવા દિવસ પ્રસંગે નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા નડિયાદ શહેર દ્વારા આયોજિત "ઇન્ડીયા રન મેરેથોન 2023" ને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું...

આ પ્રસંગે નડિયાદ શહેર મહામંત્રી શ્રી તેજસભાઇ, NES સ્કુલ ટ્રસ્ટી નિકુંજભાઇ, જિલ્લા યુવા મોરચા મહામંત્રી મિકુલભાઈ, યુવા મોરચા શહેર મહામંત્રી શ્રી આકાશભાઈ, મોરચાના સભ્યો, શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા...

રિપોર્ટર

અમીત પટેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.