ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ નો છઠ્ઠો સમૂહ લગ્ન સંપન્ન - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/mfavf5xxumykvhwd/" left="-10"]

ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ નો છઠ્ઠો સમૂહ લગ્ન સંપન્ન


ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ નો છઠ્ઠો સમૂહ લગ્ન સંપન્ન
રવિવારના રોજ વિસાવદર ખાતે ૬ નવદંપતીઓના પ્રભુતા માં પગલા માંડ્યા હતા જેમાં બહોડી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો તેમ જ સંતો મહંત જેવા કે રામપરા થી આઈ શ્રી રૂપલ આઈ માં તેમજ કાદવાડી નેસ થી બળવંતણપુરી બાપુ તેમજ મુની આશ્રમ થી શક્તિ દાસ બાપુ સ્વામિનારાયણ ગુરુકુળ થી મુકુંદાસ સ્વામી સ્વરૂપ સ્વામી હાજર રહ્યા હતા તેમજ નવદંપતિ ઓને આશીર્વાદ પાઠવ્યા હતા તેમજ જુનાગઢ થી પૂર્વ મેયર શ્રી ધીરુભાઈ ગોહિલ ના પુત્ર વિવેકભાઈ ગોહેલ તેમજ દિલીપભાઈ પરમાર જે કે ચાવડા સાહેબ દિનેશભાઈ કાચા ગોરધનભાઈ ટાંક ભરતભાઈ ભાલીયા હરેશભાઈ ચોટલીયા વેરાવળ જેવા જ્ઞાતિના અગ્રણીઓ તેમજ કરિયાઓના દાતાઓનો હહારતોરા પુષ્પગુચ્છ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતુ આ સમૂહ લગ્નની જેહમત વિસાવદર ગુર્જર ક્ષત્રિય ઘડિયા સમાજ અને આપાગીગા યુવક મંડળ દ્વારા ઉઠાવવામાં આવી હતી આવુ પ્રમુખ શ્રી ભરતભાઈ ચોટલીયા ની યાદીમાં જણાવે છે

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]