મદદના બહાને એટીએમ કાર્ડ બદલાવી 35 હજાર ઉપાડી લીધા - At This Time

મદદના બહાને એટીએમ કાર્ડ બદલાવી 35 હજાર ઉપાડી લીધા


શ્રમિકને 5 હજાર કાઢી આપી ગઠિયાએ કળા કરી

મદદના બહાને શ્રમિકનું એટીએમ કાર્ડ બદલાવી અન્ય એટીએમમાંથી ગઠિયાએ રૂ.35 હજાર ઉપાડી લઇ છેતરપિંડી કર્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.