*ભારતીય જનતા યુવા મોરચા બોટાદ જિલ્લા દ્વારા ૧૦૭-બોટાદ વિધાનસભાના ધારાસભ્યશ્રી તેમજ પૂર્વ કેબિનેટ કક્ષાના ઉર્જામંત્રીશ્રી સૌરભભાઈ પટેલ સાહેબના નેતૃત્વ હેઠળ યોજાયેલ રાત્રી ક્રિકેટ ટૂર્નામેન્ટના યુવા ટીમના ખેલાડીઓ સાથે સદસ્યતા અભિયાન-૨૦૨૨ અંતર્ગત બોટાદ વિધાનસભા મત વિસ્તારના વિશાળ યુવા ક્રિકેટરો સાથે ભવ્ય યુવા સંમેલન યોજવામાં આવ્યું.* - At This Time

*ભારતીય જનતા યુવા મોરચા બોટાદ જિલ્લા દ્વારા ૧૦૭-બોટાદ વિધાનસભાના ધારાસભ્યશ્રી તેમજ પૂર્વ કેબિનેટ કક્ષાના ઉર્જામંત્રીશ્રી સૌરભભાઈ પટેલ સાહેબના નેતૃત્વ હેઠળ યોજાયેલ રાત્રી ક્રિકેટ ટૂર્નામેન્ટના યુવા ટીમના ખેલાડીઓ સાથે સદસ્યતા અભિયાન-૨૦૨૨ અંતર્ગત બોટાદ વિધાનસભા મત વિસ્તારના વિશાળ યુવા ક્રિકેટરો સાથે ભવ્ય યુવા સંમેલન યોજવામાં આવ્યું.*


*ભારતીય જનતા યુવા મોરચા બોટાદ જિલ્લા દ્વારા ૧૦૭-બોટાદ વિધાનસભાના ધારાસભ્યશ્રી તેમજ પૂર્વ કેબિનેટ કક્ષાના ઉર્જામંત્રીશ્રી સૌરભભાઈ પટેલ સાહેબના નેતૃત્વ હેઠળ યોજાયેલ રાત્રી ક્રિકેટ ટૂર્નામેન્ટના યુવા ટીમના ખેલાડીઓ સાથે સદસ્યતા અભિયાન-૨૦૨૨ અંતર્ગત બોટાદ વિધાનસભા મત વિસ્તારના વિશાળ યુવા ક્રિકેટરો સાથે ભવ્ય યુવા સંમેલન યોજવામાં આવ્યું.*

*આ વિશાળ યુવા સંમેલનમાં "ભાજપા સદસ્યતા અભિયાન-૨૦૨૨" અંતર્ગત માનનીય ધારાસભ્યશ્રી સૌરભભાઈ પટેલ દ્વારા માર્ગદર્શન આપવામા આવ્યું અને તેઓને પ્રોત્સાહન સ્વરૂપે ક્રિકેટની કીટ આપવા જણાવ્યું. આ વિશાળ યુવા સંમેલનમાં ૧૦૭ બોટાદ વિધાનસભાના પ્રભારીશ્રી દિલીપભાઈ પટેલ, બોટાદ જિલ્લા ભાજપા પ્રમુખશ્રી ભીખુભા વાઘેલા, જિલ્લા યુવા મોરચાના પ્રમુખશ્રી જીજ્ઞેશભાઈ બોળીયા, પ્રદેશ ભાજપા કારોબારી સભ્યશ્રી ગણપતભાઈ કણઝરિયા, પ્રદેશ આમંત્રિત કારોબારી સભ્યશ્રી છનાભાઈ કેરાળીયા, પ્રદેશ આમંત્રિત કારોબારી સભ્યશ્રી વિનુભાઈ સોની, જિલ્લા યુવા મોરચાના મહામંત્રીશ્રી જગદીશભાઈ મકવાણા, બોટાદ શહેર ભાજપા પ્રમુખશ્રી ચંદુભાઈ સાવલીયા, બોટાદ તાલુકા ભાજપા પ્રમુખશ્રી ભુપતભાઈ જાંબુકીયા, બોટાદ વિધાનસભાના વિસ્તારકશ્રી આશીષભાઈ લુણાગરીયા, માર્કેટિંગ યાર્ડના ચેરમેનશ્રી જીવરાજભાઈ વનાળીયા, વાઈસ ચેરમેનશ્રી ધર્મેન્દ્રભાઈ વડોદરીયા, ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેંકના ડિરેકટરશ્રી દામજીભાઈ મોરડિયા, બોટાદ તાલુકા પંચાયત પ્રમુખશ્રી પી.બી પટેલ, ઉપ પ્રમુખ ભૂપત ભાઈ મેર, કારોબારી ચેરમેન યોગેશભાઈ મિયાણી, બોટાદ જિલ્લા પંચાયત-તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ તેમજ બોટાદ જિલ્લા, તાલુકા-શહેર સંગઠનના હોદ્દેદારશ્રીઓ, બોટાદ જિલ્લા યુવા મોરચાના હોદ્દેદારશ્રીઓ, કાર્યકર્તાઓ અને ક્રિકેટ ટીમના યુવા ખેલાડીઓ વિશાળ જનસંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.*
રિપોર્ટ - હરેશભાઈ ધાધલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.