વિસાવદર મા ટ્રકચાલક ની બે દરકારીયે ચાલુ વીજપોલ પડ્યો સદનસીબે કોઈ જાનહાની નહીં - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/m3pgojjivbxdlnge/" left="-10"]

વિસાવદર મા ટ્રકચાલક ની બે દરકારીયે ચાલુ વીજપોલ પડ્યો સદનસીબે કોઈ જાનહાની નહીં


વિસાવદર મા ટ્રકચાલક ની બે દરકારીયે ચાલુ વીજપોલ પડ્યો સદનસીબે કોઈ જાનહાની નહીં

વિસાવદર મા પોલીસ સ્ટેશનપાસે એક ટ્રકનમ્બર જી જે 03વાય 9038નમ્બર ના ટ્રક ડ્રાયવર ટ્રક લઈને હવેલી પાસે જલારામ ટ્રાન્સપોર્ટ મા માલ ભરવા માટે આવતા ટ્રક ની ઉપરવીજ વાયર ફસાય જતા છતાપણ ટ્રક ડ્રાયવર દ્વારા ટ્રક ચલાવીને આગળ લઈજતા વીજપોલ પડીગયેલ હતો ચાલુ વીજપોલ પડતા અફરા તફરી મચીગયેલ હતી પરંતુ સદ નસીબે કોઈ જાનહાની થયેલ નહતી પરંતુ લોક મુખે ચર્ચામુજબ પીજીવીસીએલ દ્વારા લાઈન નુ મેન્ટેનેસન સમયસર થતું નહોય ત્યારે હેવી લાઈન ના કેબલનીચે લબડતા હોઈ ત્યારે આવા અકસ્માત નોતરે છે હવે જોવાનું એ રહ્યું કે આજ ના આ અકસ્માત ને ધ્યાનેરાખીને પીજીવીસીએલ હેવી લાઈનના કેબલ ખેંચી ને ઉપર કરેછે કે નઈ

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
ડી જૂનાગઢ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]