બોટાદ ની જ્ઞાનદીપ વિધાલય માં યોજાયો રમતોત્સવ. - At This Time

બોટાદ ની જ્ઞાનદીપ વિધાલય માં યોજાયો રમતોત્સવ.


બોટાદ ની જ્ઞાનદીપ વિધાલય માં યોજાયો રમતોત્સવ.

બાળકમાં જુદી જુદી રમતો દ્વારા બૌદ્ધિક અને શારીરિક વિકાસમાં વૃદ્ધિ થાય એ આશયથી બોટાદમાં ખસ રોડ પર આવેલી જ્ઞાનદીપ વિધાલય માં ધોરણ 1 થી 8 ના વિધાર્થીઓ માટે રમતોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જુદી જુદી રમતો જેવી કે,100 મીટર દોડ,ત્રીપગી દોડ,કોથળાદોડ,લંગડીદોડ,લીંબુ ચમચી,બીસ્કુટ શોધ,ચાંદલા ચોડ, મુરઘા રન તથા આંધળો પોટો જેવી રમતો રમાડવામાં આવી હતી,આ હરીફાઈમાં જે તે રમતોમાં ઉત્કૃષ્ઠ દેખાવ કરી પ્રથમ,દ્વિતીય તથા તૃતીય આવનાર વિધાર્થીને શાળા પરિવાર તરફથી અભિનંદન આપવામાં આવ્યા હતા વિજેતા વિદ્યાર્થીઓ ને વાર્ષિક ઉત્સવ દરમિયાન સર્ટિ તથા સ્મૃતિભેટ આપી સન્માનિત કરવામાં આવશે આ રમતોત્સવ માં શાળા ના સમગ્ર સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.

Report, Nikunj Chauhan
7575863232


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.