સંસ્કાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મોડાસાના ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ ખાતે જમણવારનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/m0ph1boqgac43ykd/" left="-10"]

સંસ્કાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મોડાસાના ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ ખાતે જમણવારનો કાર્યક્રમ યોજવામાં આવ્યો.


અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે કાર્યરત સંસ્કાર ચેરીટેબલ ટ્રસ્ટ અને દાતાશ્રી સ્વ. પુંજાભાઈ કેશભાઈ પટેલ હસ્તે રાજેનભાઈના સહયોગથી ૨૦ ઓગસ્ટ, ૨૦૨૨ ના રોજ મોડાસાના ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ (અનાથ / ત્યજી દીધેલ બાળકીઓ) ને જમવાની વ્યવસ્થા કરવામાં આવી. આવી જ રીતે આગામી દિવસોમાં ટ્રસ્ટ સેવાના કાર્યમાં હરહંમેશ તત્પર રહેશે, સમગ્ર કાર્યક્રમ દરમિયાન ટ્રસ્ટના તમામ ટ્રસ્ટી અને સભ્યશ્રી હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. અને અંતે ટ્રસ્ટ દ્વારા દાતાશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]