શિહોર શહેર ભરવાડ સમાજ તેમજ રબારી સમાજ દ્વારા કૃષ્ણ જન્મોત્સવમાં નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી સમગ્ર શિહોર શહેર માલધારી સમાજ કૃષ્ણ જન્મોત્સવમાં રંગે રંગાયા હતા - At This Time

શિહોર શહેર ભરવાડ સમાજ તેમજ રબારી સમાજ દ્વારા કૃષ્ણ જન્મોત્સવમાં નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી સમગ્ર શિહોર શહેર માલધારી સમાજ કૃષ્ણ જન્મોત્સવમાં રંગે રંગાયા હતા


શિહોર શહેર ભરવાડ સમાજ તેમજ રબારી સમાજ દ્વારા
કૃષ્ણ જન્મોત્સવમાં નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી
સમગ્ર શિહોર શહેર માલધારી સમાજ કૃષ્ણ જન્મોત્સવમાં રંગે રંગાયા હતા

જુના શિહોર ભરવાડ સમાજ ગોવાળ ગ્રુપ આયોજિત દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત મુજબ ભરવાડ સમાજના ઠાકર દ્વારા મંદિરથી લઈને રાધાકૃષ્ણ મંદિર સુધી ભવ્ય કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મટકી ફોડ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હોય ત્યારે શિહોર શહેર ભરવાડ સમાજ દ્વારા પરમ પૂજ્ય ઈશુબાપુ બાવળીયાળી તેમજ સ્વર્ગસ્થ કીશન બોળીયાના બેનરો વગેરે લગાવવામાં આવ્યા હતા શિહોર શહેર રબારી સમાજ દ્વારા પણ કૃષ્ણ જન્મોત્સવ ઉજવણી કરવામાં આવી હતી ત્યારે શિહોર શહેર રબારી સમાજ દ્વારા શિહોરના વડલા ચોક થી લઈને પંચમુખા મહાદેવ સુધી મટકી ફોડ નો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં પરમ પૂજ્ય વડવાળા ધામ કણીરામ બાપુ તેમજ વડવાળા દેવ ના બેનરો લગાવવામાં આવ્યા હતા શિહોર શહેર ની અંદર

નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકીને નાદ સાથે ગુંજી ઉઠ્યો

હતુ જન્માષ્ટમી નિમિત્તે ભાવ ઉમંગ ભર ઉજવણી કરવામાં આવી હતી આ જન્મોત્સવની અંદર રાત્રે 9 કલાકથી મટકી ફોડ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો અને કૃષ્ણ જન્મોત્સવનો સમય માખણ ની મટકી ભગવાન દ્વારા ફોડવામાં આવી હતી અને પ્રસાદીનો વિતરણ કરવામાં આવ્યું હતું રીપોર્ટ અશોકભાઈ ઢીલા સાથે કેમેરામેન દેવરાજ બુધેલિયાં શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.