લીલીયા મોટા ખાતે જન્માષ્ટમી નિમિતે ભવ્ય શોભાયાત્રા નીકળી - At This Time

લીલીયા મોટા ખાતે જન્માષ્ટમી નિમિતે ભવ્ય શોભાયાત્રા નીકળી


લીલીયા મોટા ખાતે શ્રી કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવા માં આવેલ સમગ્ર લીલીયા કૃષ્ણ મય બની ગયેલ ભક્તો દ્વારા જય રણછોડ માખણ ચોર હાથી ઘોડા પાલકી જય કનેયા લાલ કી ના નાદ સાથે લીલીયા ની બજારો ગુંજી ઉઠેલ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર પસાર થયેલ આ તકે કૃષ્ણ ભક્તો દ્વારા શરબત જેવા ઠંડા પીણાં ની વ્યવસ્થા કરવા માં આવેલ રથયાત્રા સાથે લીલીયા PSI ગોહિલ સાહેબ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવા માં આવેલ સમગ્ર આયોજન શ્રી રામ સેવા સમીતી અને ગોપાલ ગૌશાળા દ્વારા કરવામાં આવેલ આ બને ગ્રુપ ના યુવાનો દ્વારા ધજા પતાકા અને મુખ્ય માર્ગો શણગાર વામાં મહત્વ નું યોગદાન હોય છે
આ કાર્યક્રમ મા ધારાસભ્ય શ્રી પ્રતાપભાઈ દુધાત અમરેલી જિલ્લા ભાજપ ઉપ પ્રમુખ સુરેશભાઈ પાનસૂરિયા અમરેલી જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન વિપુલભાઈ દુધાત ભિખાભાઈ ધોરજીયા લીલીયા
તાલુકા ભાજપ પ્રમુખ ભનુભાઇ ડાભી, લીલીયા તાલુકા કોંગ્રેસ ના પ્રમુખ ખોડાભાઈ માળવીયા, હસમુખભાઈ હપાણી બહાદુર ભાઈ બેરા નીતીનભાઇ ત્રીવેદી દકુ ભાઈ બૂટાણી જગદીશભાઈ ઠાકોર કાંતિ ભાઈ ડુઘરિયા પરીન સોની ભરત શેખલીયા, કમલેશ બાપુ અગ્રાવત દીનેશ હોથી રમેશભાઇ ભડકોલીયા નરેશ ભડકોલીયા નીલેષ શેખલીયા જીવરાજ પરમાર ભીખા ભાઈ દેવાણી વિજય કોગથિયા સહિત ના વિશાળ સંખ્યામાં ભક્ત જનો ઉપસ્થિત રહેલ

રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon