ખડીયા ગામે ફ્રી સર્વરોગ નિદાન તથા મેડિસિન કેમ્પ યોજાયો - At This Time

ખડીયા ગામે ફ્રી સર્વરોગ નિદાન તથા મેડિસિન કેમ્પ યોજાયો


ખડીયા ગામે ફ્રી સર્વરોગ નિદાન તથા મેડિસિન કેમ્પ યોજાયો

જય અંબે હોસ્પિટલ ચાપરડા દ્વારા ખડીયા મુકામે સર્વરોગ નિદાન કેમ્પ તથા ફ્રી મેડિસિન કેમ્પનું જયેશભાઈ જોગલ, વકમાતભાઈ રાવલિયા, ભાણજીભાઈ, ભુરાભાઈ, વસંતભાઈ, સોમાયતભાઈ સુવા દ્વારા પ્રાગટ્ય કરી કેમ્પ ખુલ્લો મુકવામાં આવ્યો હતો

જેમાં 250 જેટલા દર્દીઓએ કેમ્પનો લાભ લીધો અને ખડીયા ગામના લોકો એ પુજ્ય મુક્તાનંદ બાપુ નો આભાર વ્યક્ત કર્યો હતો

આ તકે ચાંપરડા હોસ્પિટલ થી રાહુલ વીકમાં, નિર્મલભાઇ ચાવડા, કૈલાશભાઈ સાવલિયા, રેનિશભાઈ સોજીત્રા,ડી.કે વાળા પણ ઉપસ્થિત રહ્યા

રિપોર્ટઉમેશ ગેડીયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.