મિડલ સ્કૂલ ભલગામ ખાતે આત્મ રક્ષા પ્રશિક્ષણ તાલીમ વર્ગ યોજાયો. - At This Time

મિડલ સ્કૂલ ભલગામ ખાતે આત્મ રક્ષા પ્રશિક્ષણ તાલીમ વર્ગ યોજાયો.


મિડલ સ્કૂલ ભલગામ ખાતે આત્મ રક્ષા પ્રશિક્ષણ તાલીમ વર્ગ યોજાયો.

વિસાવદર તાલુકાના મિડલ સ્કૂલ ભલગામ ખાતે રાણી લક્ષ્મીબાઈ આત્મ રક્ષા પ્રશિક્ષણની તાલીમ ના વર્ગો નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મિડલ સ્કૂલ ભલગામ શાળાની ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતી દીકરીઓએ આત્મ રક્ષા પ્રશિક્ષણની તાલીમ ઇન્સ્ટ્રક્ટર દ્વારા ઉત્સાહભેર તાલીમ આપવામાં આવી હતી અને તમામ દીકરીઓએ આ તાલીમ પૂર્ણ કરી હતી જેમાં મિડલ સ્કૂલ ભલગામ ના શિક્ષકો ઠુમર સાહેબ, સોરઠીયા સાહેબ તેમજ સ્ટાફ દ્વારા તાલીમ ને સફળ બનાવી હતી

રિપોર્ટ ઉમેશ ગેડીયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.