મહિસાગર જિલ્લાના કડાણા તાલુકાના મોટા પડાદરા પ્રાથમિક શાળા બાળકો ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગર દ્વારા આયોજિત સીધી રાજ્યકક્ષાની અંદર 11 એથ્લેટિક્સ માં 04 ગોલ્ડ મેડલ મેળવ્યા. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/puwiyhbwoox9vilw/" left="-10"]

મહિસાગર જિલ્લાના કડાણા તાલુકાના મોટા પડાદરા પ્રાથમિક શાળા બાળકો ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગર દ્વારા આયોજિત સીધી રાજ્યકક્ષાની અંદર 11 એથ્લેટિક્સ માં 04 ગોલ્ડ મેડલ મેળવ્યા.


મહિસાગર જિલ્લાના કડાણા તાલુકાના મોટા પડાદરા પ્રાથમિક શાળા બાળકો ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગર દ્વારા આયોજિત સીધી રાજ્યકક્ષાની અંદર 11 એથ્લેટિક્સ મીટ નડિયાદ શાળા ના શિક્ષક શ્રી ભરતભાઈ પગી ના માર્ગદર્શન હેઠળ ખાટા આશાબેન અંડર 9 દોડ 100મીટર મા, પગી ગંગાબેન અંડર 11 દોડ 100મીટર, તાવિયાડ મમતાબેન લાંબી કૂદ માં પગી લક્ષ્મણભાઈ અંડર 9 દોડ 200મીટરમા
રાજ્ય કક્ષાએ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.

રિપોર્ટર - અરવિંદભાઈ ખાંટ
મહિસાગર, કડાણા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]