હાઈવે પર અજગર અને અજગર નુ બચ્ચું દેખાયું - At This Time

હાઈવે પર અજગર અને અજગર નુ બચ્ચું દેખાયું


સાબરકાંઠા

હિમતનગર ના સરવણા ગામ પાસે હાઈવે પર અજગર અને અજગર નુ બચ્ચું દેખાયું

નેશનલ હાઇવે ના સાઇડ ઉપર અજગર દેખાયો

જીવદયા પ્રેમી વંશ કુંવરજીતસિંહ સ્થાનિક લોકો જાણ કરી

કુંવરજીતસિંહ દ્વારા અજગર અને તેના બચ્ચાને પકડી જંગલમાં સુરક્ષિત જગ્યાએ છોડી મુકાયા

અહેવાલ અશોકભાઈ નાઈ ગાંભોઈ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.