જસદણ તાલુકાના માધવીપુર ગામમાં જૂથ અથડામણ - At This Time

જસદણ તાલુકાના માધવીપુર ગામમાં જૂથ અથડામણ


જસદણ તાલુકાના માધવીપુર ગામમાં જૂથ અથડામણ

તાલુકાના માધવીપૂર ગ્રામ પંચાયત પાસેનો બનાવ

જસદણ તાલુકાના માધવીપૂર ગામમાં રામાણી પરિવારની યુવતી આજ ગામના કેરાળીયા પરિવારના યુવકે સાથે કર્યા હતા પ્રેમલગ્ન

દસ વર્ષ પહેલાં પ્રેમ પ્રકરણમાં બન્ને પટેલ પરિવારો વચ્ચે જૂથ હુમલો

જૂથ અથડમણમાં રામાણી પરિવારના 3 લોકો તેમજ કેરાળીયા પરિવારના 7 લોકો ઇજાગ્રસ્ત

યુવતીના પીયર- સાસરિયાં પક્ષ જમીનમાં સહિને લઈને સર્જાયો લોહિયાળ ખેલ.

બન્ને પક્ષે એકબીજા ઉપર આક્ષેપબાજી

ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે જસદણ સિવિલ હોસ્પિટલ ખસેડાયા.

જસદણ પોલીસે તપાસ હાથ ધરી
રીપોર્ટ રસીક વિસાવળીયા 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.