જસદણમાં સરદાર ચોક પાસે ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે મોટરસાયકલ રાખતા પોલીસ ફરિયાદ - At This Time

જસદણમાં સરદાર ચોક પાસે ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે મોટરસાયકલ રાખતા પોલીસ ફરિયાદ


જસદણમાં ચીતલીયા રોડ સરદાર ચોક પાસે જાહેર રોડ ઉપર પહોંચતા બે વ્યક્તિઓ મોટરસાયકલ ટ્રાફિક અને અડચણરૂપ થાય તે રીતે ભયજનક રીતે રાખતા પોલીસે રૂબરૂ આવી છે તપાસ કરતા એકનું નામ મનહરભાઈ મોહનભાઈ વઘાસિયા ધંધો ખેતી રહીશ સરદાર ચોક ભાડવાડી જસદણ જેના હોન્ડા કંપનીનું મોટરસાયકલ નંબર GJ03MN0810 અને બીજા વ્યક્તિનું નામ પૂછતા સંજયભાઈ ખીમજીભાઇ ઢોલરીયા ઉમર વર્ષ 40 ધંધો વેપાર રહીશ લાતી પ્લોટ ગોખલાણા રોડ જસદણ જેનું hero કંપનીનું splendor મોટરસાયકલ GJ03JB8096 જોવામા આવેલ. ત્યારે જસદણ પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.