અમરેલી લોકસભા ચૂંટણી અંતર્ગત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ની અધ્યક્ષતા માં બહુદ બેઠક યોજાઇ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/a7kk5hqcnwxbumek/" left="-10"]

અમરેલી લોકસભા ચૂંટણી અંતર્ગત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ની અધ્યક્ષતા માં બહુદ બેઠક યોજાઇ


અમરેલી લોકસભા ચૂંટણી અંતર્ગત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ની અધ્યક્ષતા માં બહુદ બેઠક યોજાઇ

અમરેલી લોકસભાની બેઠક ૧૪ ચૂંટણી અંતર્ગત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમરેલી લોકસભામાં ભાજપના ઉમેદવાર ભરતભાઈ સુતરિયા ના સમર્થનમાં કાર્યકર્તાઓની બૃહદ બેઠક લીધી હતી તેમજ પ્રભાવી મતદારો સાથે સંવાદ કર્યો હતો જુના માર્કેટયાર્ડ હોટલ એજલલોર્ડ ખાતે યોજાયેલ બહુદ બેઠક માં જિલ્લા ભર માંથી અગ્રણી કાર્યકરો પદાઅધિકારી ઓ ધારાસભ્યો સંગઠન ના હોદેદારો ની વિશાળ ઉપસ્થિતિ માં બેઠક યોજાઇ

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]