અમદાવાદ-હિંમતનગર હાઈવે પરનો બનાવ - At This Time

અમદાવાદ-હિંમતનગર હાઈવે પરનો બનાવ


પ્રાંતિજના કતપુર પાસે કારની ટક્કરે બે બાઈક સવાર ઈજાગ્રસ્ત. પોલીસે કારના નંબરના આધારે અજાણ્યા ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી. પ્રાંતિજ તાલુકાના કતપુર ગામ પાસે એક ચાલક બેફામ અને બેદરકારીથી કાર હંકારીને એક બાઈકને ટક્કર મારી હતી. જેથી બાઈકમાં સવાર એક મહિલા સહિત બે શખ્સોને શરીરના ભાગે ઈજાઓ પહોંચી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.