ગઢડાના સામા કાંઠા વિસ્તાર માંથી બાયો ડિઝલ જેવું જ્વનશીલ કેમિકલ ઝડપાયું - At This Time

ગઢડાના સામા કાંઠા વિસ્તાર માંથી બાયો ડિઝલ જેવું જ્વનશીલ કેમિકલ ઝડપાયું


ગઢડાના સામાકાંઠા વિસ્તારમાં એક વાડીમાં ગેરકાયદેસર રીતે બાયો ડિઝલ જેવા જ્વનશીલ પદાર્થની હેરફેર વેચાણ થતું હોવાની બાતમીના આધારે એલ.સી.બી. સહિત પોલીસ દ્વારા મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.