વિસાવદર જીવન જરૂરી ચીજ વસ્તુઓ ઉપર જી એસ ટી નાખતા વિસાવદર ના વેપારી દ્વારા મામલતદાર ને આવેદન પત્ર આપવામાં આવ્યું - At This Time

વિસાવદર જીવન જરૂરી ચીજ વસ્તુઓ ઉપર જી એસ ટી નાખતા વિસાવદર ના વેપારી દ્વારા મામલતદાર ને આવેદન પત્ર આપવામાં આવ્યું


વિસાવદર જીવન જરૂરી ચીજ વસ્તુઓ ઉપર જી એસ ટી નાખતા વિસાવદર ના વેપારી દ્વારા મામલતદાર ને આવેદન પત્ર આપવામાં આવ્યું

વિસાવદર ગ્રેનકિરાણા એસોસિયેશનદ્વારા મામલતદાર ને આવેદન પત્ર આપવામાં આવ્યુંહતુ વાત કરવામાં આવેતો ગત તારીખ 28જૂનના રોજ જી એસ ટી કાઉન્સિલ ની બેઠક ચંદીગઢ મુકામે મળેલ તેમાં વસ્તુ ઓ અને સેવાઓ પર કરવધારવામાં આવેલ હતો જેની અમલવારી આગામી 18જુલાઈ ના રોજ નવાદર અમલમાં આવે તેવી રીતેજી એસટી કાઉન્સલર ની બેઠક મા નક્કી કરવામાં આવેલ હતુ પરંતુ રોજની જીવન જરૂરયાત એટલેકે બાજરો ગોળ જેવી વસ્તુઓ ઉપર પણ જીએસટી લાગુ થયેલ હોય તેના વિરોધમાં વિસાવદર ગ્રેન કિરાણા એસોસિયેશન દ્વારા વિસાવદર મામલતદાર ને આવેદન આપવામાં આવેલ હતુ તેમાં તાજેતર મા જીએસ ટીના દાયરામાં આવેલ જીવન જરૂરી ચીજ નો વેપારી દ્વારા સખત વિરોધ કરેલ હતો અને વિસાવદર કિરાણા એસોસિયેશન ના પ્રમુખ વિજય છગ હિતેશ ચિતલીયા સાગર દોશીઉત્તમ જીવાણી સંજય રાદડિયા સહિત ના વેપારી દ્વારા મામલતદાર દાર ને આવેદન પત્ર આપવામાં આવેલ હતુ

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
ડી જૂનાગઢ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.