જુનાગઢ જીલ્લા કોગ્રેસ સેવાદળ ના પ્રમુખ કાન્તિભાઇ સોંદરવા અનોખી રીતે પોતાનો જન્મદિવસ ઉજવ્યો - At This Time

જુનાગઢ જીલ્લા કોગ્રેસ સેવાદળ ના પ્રમુખ કાન્તિભાઇ સોંદરવા અનોખી રીતે પોતાનો જન્મદિવસ ઉજવ્યો


માળીયા હાટીના તાલુકા ના જુથળ ગામના વતની અને જુનાગઢ જીલ્લા કોગ્રેસ સેવાદળ ના પ્રમુખ સમાજ સેવક કાન્તિભાઇ સોંદરવા એ આજરોજ પોતાના જન્મદિવસ નિમિત્તે રોડ ઉપર રહેતા વિનવાશુ અને નિરાધાર લોકો જમણવારા તેમજ ગાયો ને ધાસચારો નાખી પોતાના જન્મદિવસ ની ઉજવણી કરવામાં આવી હતી જોકે આમ લોકો પોતાના જન્મદિનવ નિમિત્તે મસમોટા ખર્ચ કરી જન્મદિવસ ઉજવણી કરતા હોઈ છે ત્યારે કોગ્રેસ સેવાદળ ના પ્રમુખ કાન્તિભાઇ સોંદરવા અનોખી રીતે પોતાનો જન્મદિવસ ઉજવી લોકો ને નવો રહા ચિધ્યોછે

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292

📷 કેમેરામેન ભાવિન ઠકરાર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.