બાલાસિનોર: બાલાસિનોર રોડ ટાન્સપોર્ટ કો.ઓ.સો.લિ.ના ચેરમેનનો સત્કાર સમારંભ યોજાયો. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ldacgcvlqztyxkih/" left="-10"]

બાલાસિનોર: બાલાસિનોર રોડ ટાન્સપોર્ટ કો.ઓ.સો.લિ.ના ચેરમેનનો સત્કાર સમારંભ યોજાયો.


આજે બાલાસિનોર ખાતે રોડ ટાન્સપોર્ટ કો.ઓ.સો.લિ.ના ચેરમેન તરીકે સમીરભાઈ અયાજભાઇ શેખ દ્વારા ચાર્જ સંભાળયો તે પ્રસંગે પંચમહાલ સાસંદ રતનસિંહ રાઠોડ,બાલાસિનોર ૧૨૧ વિધાનસભા ધારાસભ્ય અજીતસિંહ ચૌહાણ તેમજ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ઉપસ્થિત રહ્યા હતા.

તેમજ કે.ડી.સી.સી ના ડિરેક્ટર અને બાલાસિનોર શહેર કોંગ્રેસ ના પ્રમુખ છત્રસિહ કે વાઘેલા તેમજ બાલાસિનોર નગરના સામાજિક અગ્રણી ઓ અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા..


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]