શ્રી હરિ વિદ્યા સંકુલ સનાળી મુકામે પતંગોત્સવ અને આનંદ મેળાનું આયોજન કરાયું - At This Time

શ્રી હરિ વિદ્યા સંકુલ સનાળી મુકામે પતંગોત્સવ અને આનંદ મેળાનું આયોજન કરાયું


શ્રી હરિ વિદ્યા સંકુલ સનાળી મુકામે પતંગોત્સવ અને આનંદ મેળાનું આયોજન કરાયું

આજ રોજ શાળામાં ઉત્તરાયણના પાવન પર્વ નિમિતે શાળામાં પતંગ બનાવવની સ્પર્ધાનું આયોજન કરાયું હતું જેમાં શાળાના વિદ્યાર્થીઓ સહભાગી થયાં હતાં અને ત્યારબાદ વિદ્યાર્થીઓએ આનંદ અને ઉત્સાહ પૂર્વક પતંગ ઉડાડી હતી અને અંતમાં આનંદમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓએ સેન્ડવીચ, ભેળ, સમોસા, લીંબુ સરબત વગેરે વાનગીઓ બનાવી તેનું વેચાણ કર્યું હતું. આ સમગ્ર કાર્યક્રમમાં શાળાના સંચાલકશ્રી ઘનશ્યામભાઈ ફતેપરા તથા આચાર્યશ્રી તથા શિક્ષક મિત્રોએ જહેમત ઉઠાવી હતી
રીપોર્ટ રસીક વીસાવળીયા 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.