બરવાળા ખાતે મ્યુઝિક સિસ્ટમ વગાડી પતંગ ઉત્સવ મનાવવામાં આવ્યો અને સાથે ઉતરાયણ પર્વની પણ મોજ કરવામાં આવી - At This Time

બરવાળા ખાતે મ્યુઝિક સિસ્ટમ વગાડી પતંગ ઉત્સવ મનાવવામાં આવ્યો અને સાથે ઉતરાયણ પર્વની પણ મોજ કરવામાં આવી


બરવાળા આઈ.સી.ડી.એસ કચેરીમાં બરવાળા શહેરની 1 થી 13 આંગણવાડી ની કિશોરી અને વર્કર બહેનો બરવાળા ઘટકના ઓફિસ સ્ટાફ C.D.P.Oદ્વારા પતંગ ઉત્સવની ઉજવણી કરવામાં આવેલ જેમાં 15 થી 18 વર્ષની કિશોરીઓને બોલાવી પતંગ ઉત્સવ મનાવવામાં આવ્યો અને જે કિશોરીઓ એ અભ્યાસ છોડી દીધેલ છે તમને આગળ અભ્યાસ શરૂ કરવા માટે સમજણ આપવામાં આવી અને પૂરક પોષણ વિશે પણ માર્ગદર્શન આપવામાં આવેલ તેમજ આ કાર્યક્રમમાં આંગણવાડી વર્કરો પણ હાજર રહેલ અને પતંગો ઉપર પોષણ ના સૂત્રો લખીને સંદેશો પાઠવવામાં આવ્યો.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon