મહિસાગર : જીલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની કચેરી મહીસાગર સંચાલિત આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તાલુકા કક્ષાનો યુવા ઉત્સવ યોજાયો. - At This Time

મહિસાગર : જીલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની કચેરી મહીસાગર સંચાલિત આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તાલુકા કક્ષાનો યુવા ઉત્સવ યોજાયો.


કમિશ્નરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર ના ઉપક્રમે અને જીલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની કચેરી મહીસાગર સંચાલિત આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તાલુકા કક્ષાનો યુવા ઉત્સવ યોજાયો,
આ પ્રસંગે રાજ્ય કક્ષા ના મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર, જિલ્લા પાર્ટીના પ્રમૂખ શ્રી ભાઈશ્રી દશરથભાઈ બારીયા જીલ્લા મહિલા બાળ આયોગ ના ચેરમેન મહેન્દ્રભાઈ પટેલ એસ પી હાઇસ્કુલ ના આચાર્ય સહિત મોટી સંખ્યામાં યુવાઓ અને બહેનો પણ જોડાયા હતા.

રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.