સાવરકુંડલા માં આગવી પરંપરા સાથે વિવિધ તહેવારો ને અનુરૂપ રંગોળી કરી આજ પણ ઉજવાય છે તહેવારો - At This Time

સાવરકુંડલા માં આગવી પરંપરા સાથે વિવિધ તહેવારો ને અનુરૂપ રંગોળી કરી આજ પણ ઉજવાય છે તહેવારો


સાવરકુંડલા માં આગવી પરંપરા સાથે વિવિધ તહેવારો ને અનુરૂપ રંગોળી કરી આજ પણ ઉજવાય છે તહેવારો.

ધનતેરસ ના દિવસે માતા લક્ષ્મી ની રંગોળી સાથે ઉજવાય છે તહેવાર...

જ્યારે આજના સમય માં લોકો આધુનિક રીતિ રિવાજ થી તહેવારો ઉજવી રહ્યા છે ત્યારે આજે પણ સાવરકુંડલા માં ભારતીય પરંપરા અનુસાર દિવાળી ના દિવસો માં અલગ અલગ તહેવાર મુજબ ની રંગોળી કરી તહેવાર ઉજવવામાં આવે છે , ધનતેરસ ના દિવસે માતા લક્ષ્મી ની રંગોળી સાથે તહેવાર ની ઉજવણી કરવામાં આવે તેવા ઘર પણ આજ સાવરકુંડલા માં નજરે પડે છે. ત્યારે આજ પણ આપણી સંસ્કૃતિ જીવંત છે તેવું જોવા મળ્યું છે.....


919913263165
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.