જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ - સાહેલી દ્વારા સોનાવાલા હોસ્પિટલમાં દર્દીઓને ફ્રુટ વિતરણ કરાયું. - At This Time

જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ – સાહેલી દ્વારા સોનાવાલા હોસ્પિટલમાં દર્દીઓને ફ્રુટ વિતરણ કરાયું.


જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ - સાહેલી દ્વારા સોનાવાલા હોસ્પિટલમાં દર્દીઓને ફ્રુટ વિતરણ કરાયું.

જનસેવા અને સંસ્કાર નું સિંચન કરતી તથા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતી આંતરરાષ્ટ્રીય સેવા સંસ્થા જાયન્ટ્સ વેલ્ફેર ફાઉન્ડેશન સલગ્ન જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ - સાહેલી દ્વારા તા.૨૨/૨/૨૪ ના રોજ બોટાદ ખાતે સોનાવાલા હોસ્પિટલ માં દર્દીઓને ફ્રુટ વિતરણ કરવામાં આવેલ .
આ પ્રસંગે જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ સાહેલી ના પ્રમુખ હેમલતા બેન દેસાઈ , સ્થાપક પ્રમુખ સુજાતા બેન શાહ, નાદિરાબેન દરેડીયા , નીતાબેન લખાણી , આશાબેન રાજગોર વગેરે ઉપસ્થિત રહેલ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.