*બોટાદ ખસ રોડ પર આવેલ મહંમદી મસ્જિદ ખાતે ઉર્ષ મુબારક નું આયોજન કરવામાં આવ્યું* - At This Time

*બોટાદ ખસ રોડ પર આવેલ મહંમદી મસ્જિદ ખાતે ઉર્ષ મુબારક નું આયોજન કરવામાં આવ્યું*


*બોટાદ ખસ રોડ પર આવેલ મહંમદી મસ્જિદ ખાતે ઉર્ષ મુબારક નું આયોજન કરવામાં આવ્યું*

બોટાદની સર જમીપર ઉર્ષે ગુલામ અલીબાબા શાનો સોકતથી ઉર્ષ મનાવવામાં આવ્યો હતો તા.૧૭/૯/૨૦૨૨ ને શુક્રવારના રોજ રાત્રે આ ઉર્ષ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ નાત શરીફ તેમજ બયાન મિલાદ કરવામાં આવ્યું હતું અને આ મિલાદ મા આવેલ તમામ રકમ મહમદિ મસ્જિદમાં આપવામાં આવી હતી તેમજ મિલાદ પુર્ણ થયાબાદ નિયાઝ શરિફ પણ રાખેલ હતી હાજી હુસેનભાઇ નાથાણી તથા પ્રમુખ ઇલ્યાસભાઈ નાથાણી હજી અશરફભાઈ પેપ્સી વાળા તથા આસિફભાઇ નાથાણી અને દાદાબાપુ ના ચાહવા વાળા હસ્તે કરવામાં આવ્યું હતું

Report, Nikunj Chauhan Botad 7575863232


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.