બોટાદ માં જાયન્ટ્સ ગ્રુપ દ્વારા વેશભૂષા સ્પર્ધાનુ આયોજન - At This Time

બોટાદ માં જાયન્ટ્સ ગ્રુપ દ્વારા વેશભૂષા સ્પર્ધાનુ આયોજન


બોટાદ માં જાયન્ટ્સ ગ્રુપ દ્વારા વેશભૂષા સ્પર્ધાનુ આયોજન

17/9/2022 જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા જાયન્ટ્સ વીકની પ્રથમ દિવસે વેશભૂષા સ્પર્ધાનુ આયોજન કરવામાં આવેલ. વેશભૂષા સ્પર્ધા જ્ઞાનમંદિર સ્કૂલ આયોજિત કરવામાં આવેલ, જેમાં ૨૫૦ વિદ્યાર્થીઓએ વેશભૂષામા ઉત્સાહ પૂર્વક ભાગ લીધેલ. જેમા ૧૦ વિજેતા વિદ્યાર્થીઓને ગ્રુપ તરફથી ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં પ્રમુખશ્રી માધવજીભાઈ માણીયા, યુનિટ ડાયરેક્ટર શ્રી કેતનભાઇ રોજેસરા, લાલજીભાઈ કળથીયા, શૈલેષભાઈ પરમાર એ હાજરી આપેલ.

Report, Nikunj Chauhan Botad 7575863232


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.