ગારીયાધારમાં અકસ્માત નિવારવા ગાયો ના ગળે રેડિયમ પટ્ટા પેરવાયા - At This Time

ગારીયાધારમાં અકસ્માત નિવારવા ગાયો ના ગળે રેડિયમ પટ્ટા પેરવાયા


ગારીયાધારમાં અકસ્માત નિવારવા ગાયો ના ગળે રેડિયમ પટ્ટા પેરવાયા

ગારીયાધાર તાલુકા વિસ્તારના ગારીયાધાર થી નાની વાવડીને જોડતા હાઇવે માર્ગ પર ગૌસેવકો ની ટીમ દ્વારા રાત્રીના સમયે રખડતા ભટકતા પશુઓના ગળા પર રેડિયમ પટ્ટા બાંધવામાં આવ્યા હતા . જેમાં રેડિયમ પટ્ટા બાંધવા પાછળનો ઉદ્દેશ રાત્રીના સમયે રખડતા ઢોર રોડ રસ્તા પર આવી જાય છે અને અકસ્માતનું કારણ બનતા હોય છે જે અકસ્માતના કારણે ઘણી વખત કોઈના ઘરનો વહાલસોયો પુત્ર તો કોઈના પિતા ગુમાવવા સુધીનું બનતું હોય છે ત્યારે સામાજિક અગ્રણી નયનભાઈ જોશી દ્વારા સમગ્ર બાબતે કાર્યવાહી હાથ ધરાઈ હતી ગારીયાધાર રિપોર્ટર વિશાલ બારોટ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.