31 ડિસેમ્બરને લઈ વડોદરા પોલીસનો એક્શન પ્લાન તૈયાર કર્યો. - At This Time

31 ડિસેમ્બરને લઈ વડોદરા પોલીસનો એક્શન પ્લાન તૈયાર કર્યો.


31 ડિસેમ્બરને લઈ વડોદરા પોલીસનો એક્શન પ્લાન તૈયાર કર્યો હોઇ ભીડભાળવાળા વિસ્તારોમાં ટપોરીઓ પર પોલીસ બાજ નજર રાખશે . આ સાથે પોલીસની શી ટીમ સિવિલ ડ્રેસમાં ફરજ બજાવશે . આ સાથે બાઈક સ્ટંટ કરતાં ઝડપાશે તો ગુનો નોંધાશે . મહત્વનું છે કે , વડોદરામાં જાહેર માર્ગ પર દારૂખાનું ફોડવા પર પણ પ્રતિબંધ લગાવ્યો છે .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.