બોટાદ પોલીસ દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું - At This Time

બોટાદ પોલીસ દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું


બોટાદ પોલીસ દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું

બોટાદ પોલીસ દ્વારા હેડ કર્વાટર ખાતે વિજ્યા દશમી નિમિત્તે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું જેમાં બોટાદ પોલીસ અધિક્ષકશ્રી, કિશોર બલોલીયા, ડી, વાય, એસ, પી, મહર્ષિ રાવલ & ત્રિવેદી સાહેબ, ઉપસ્થિત રહી તેમના દ્વારા શસ્ત્ર પૂજન કરવામા આવ્યું હતું, તેમજ બ્રાહ્મણ દ્વારા વિધિવત શસ્ત્ર પૂજન કરાવવામાં આવ્યુ હતું, ત્યારે બોટાદ પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહી તમામ શસ્ત્રો નુ પૂજન કરવામાં આવ્યુ હતુ

Report by Nikul Dabhi
9016415762


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.