વિસાવદર મા એસટી બસમા બ્રેકફેલથતા દુકાન મા ધૂસી સદનસીબે કોઈ જાનહાની નહીં - At This Time

વિસાવદર મા એસટી બસમા બ્રેકફેલથતા દુકાન મા ધૂસી સદનસીબે કોઈ જાનહાની નહીં


વિસાવદર મા એસટી બસમા બ્રેકફેલથતા દુકાન મા ધૂસી સદનસીબે કોઈ જાનહાની નહીં

વિસાવદર ના જુનાબસ્ટેન્ડ ચોક મા એસટીની બસ નીબ્રેક ફેલથતા દુકાનમાં ધૂસીગઈ સદ નસીબે કોઈજાનહાની થયેલ નથી પ્રાપ્ત માહિતી મુજબ મોણપરી રાજકોટ રૂટની જી જૅ 18જેડ 4473ની એસટી બસ આજે બપોરે એક વાગ્યાં ના સુમારે વિસાવદર જુનાબસ્ટેન્ડ પાસે પહોંચી ત્યારે એકા એક બસમાં બ્રેક લાગવાની બન્ધ થયેલ અને ચોકમાં એક ફરસાણ ની દુકાન મા ધૂસી ગયહતી અને દુકાનના ફર્નિચર અને બાજુનીટેલર ની દુકાન ધરાવતા મનીશભાઈ ની એક્ટિવા ગાડી તેમજ સાયકલ નો ક્ચર ધાણ નીકળી ગયો હતો અને બન્ને દુકાન મા કુલ મળીને અંદાજિત 50સેક હજાર જેવું નુકસાન થયેલ છે ત્યારે અકસ્માત થતા વિસાવદર ના જુના બસ્ટેન્ડ ચોકમાં ટ્રાફિક જામની સ્થિતિ સરજાણી હતી પરંતુ સદ નસીબેઅકસ્માત સમયે કોઈ જાનહાની થયેલ નહતી

રિપોર્ટ. હરેશ મહેતા વિસાવદર
ડી જૂનાગઢ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.