ધોળા APMC ખાતે રવી કૃષિ મહોત્સવ સાથે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો - At This Time

ધોળા APMC ખાતે રવી કૃષિ મહોત્સવ સાથે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો


ઉમરાળાના ધોળા માર્કેટીંગ યાર્ડ ખાતે ભવ્ય તાલુકા કક્ષાના કૃષી માર્ગદર્શન સેમીનાર-વ-પ્રદર્શન અને સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમાં ખેડૂતોને રવી પાકો માટે આધુનિક માહિતી માર્ગદર્શન તેમજ ખેડૂતોને ખેતી લક્ષી વિવિધ સહાયો વિષે માહિતી આપવામાં આવી આ કાર્યક્રમમાં ઉપસ્થિત ઉમરાળા મામલતદાર પ્રશાંતકુમાર ભીંડી,તાલુકા વિકાસ અધિકારી વીણાબેન દેસાઈ,મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક ડો.એમ.વી. વરિયા,મદદનીશ બાગાયત નિયામક જે.જે.અમરચોળી,સહપ્રાધ્યાપક કૃષિ યુનિ. ડો.વી.એન.ચાવડા GIDC પૂર્વ ડિરેક્ટર પેથાભાઈ આહીર,ડીસ્ટ્રીક બેંક ડિરેક્ટર જગાભાઈ ભિંગરાડિયા,તાલુકા પંચાયત પ્રમુખ હંસાબેન માંગુકિયા,તાલુકા ભાજપ અધ્યક્ષ પ્રતાપભાઈ આહીર,જિલ્લા ભાજપ પૂર્વ યુવા અધ્યક્ષ નરેશભાઈ સોલંકી,APMC વાઇસ ચેરમેન લગ્ધીરસિંહ ગોહિલ,ખેતી વિકાસ સંઘના પ્રમુખ કરણસિંહ ગોહિલ,તાલુકા ભાજપ મહામંત્રી ભરતભાઈ ટાંક,તાલુકા પંચાયત સભ્ય શૈલેષભાઈ માંગુકિયા સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓએ હાજરી આપી હતી

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા


+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.