જાણો આવતીકાલ જસદણમાં ક્યાં ક્યાં લાઈટનો કાપ રહેશે - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/kdcyaui5oq9legyj/" left="-10"]

જાણો આવતીકાલ જસદણમાં ક્યાં ક્યાં લાઈટનો કાપ રહેશે


જાણો આવતીકાલ જસદણમાં ક્યાં ક્યાં લાઈટનો કાપ રહેશે

આવતીકાલે જસદણમાં 19.6.2019 ના રોજ રવિવારે 11kv ગેબનશા અર્બન ફીડર 7:00 થી બપોરે ત્રણ વાગ્યા સુધી લાઈટનો કાપ રહેશે. આ લાઈટ ના કાપમાં ગોખલાણા રોડ, રામેશ્વર નગર, લાતી પ્લોટ, લોહાનગર, જુના બસ સ્ટેશન, મેઇન બજાર, ગેબનશા સોસાયટી, ખાટકી ચોક, સિવિલ હોસ્પિટલ, મોતી ચોક, છત્રી બજાર, જૂની નગરપાલિકા તથા તેની આજુબાજુના વિસ્તારમાં લાઇટનો કાપ રહેશે આ મેસેજ જસદણ પીજીવીસીએલ દ્વારા આપવામાં આવેલ છે.
રીપોર્ટ રસીક વિસાવળીયા 7203888088


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]