વિંછીયા પી.જી.વી.સી.એલ વિભાગની બેદરકારી - At This Time

વિંછીયા પી.જી.વી.સી.એલ વિભાગની બેદરકારી


વિંછીયા પી.જી.વી.સી.એલ વિભાગની બેદરકારી

વિંછીયા શહેર તેમજ વિંછીયા તાલુકાના ગામડાઓમાં છેલ્લા ઘણા સમય થી પી.જી.વી.સી.એલ.વિભાગની બેદરકારી થી લાઈટની ખુબજ ટ્રીંપીંગ,મોટા ફોલ્ટ વગેરે બાબતો માં ખુબજ વિંછીચા પી.જી.વી.સી.એલ ના કર્મચારીઓની મોટા પ્રમાણમાં બંદરકારી છે અને જે વરસાદ પહેલા તમામ ફીડરનું રીપેરીંગ તથા મેન્ટેનશ,સર્વિસ થવુ જોઈએ તે થયેલ નથી અને આજે વિંછીયા તાલુકાનાની અંદર વરસાદની શરૂઆત થી જ લાઈટના ખુબજ ધાંધીયા જોવા મળે છે ખેડૂતોની તો વાત એક બાજુ વિછીયા ટાઉનમાં લાઈટના દિવસમાં આશરે ૮ કર્તા વધારે ટ્રીપીંગ(ઝટકા) આવે અને અનેક વિજળીથી ચાલતા ઉપકરણો ઉડીજાયા અને લોકોમાં વધારે પરેશાની ઉભીથાય છે અને ગામડાઓની વાત કરવામાં આવે તો ખેડૂતોને મળતી લાઈટના દરેક ફીડરમાં મોટા પ્રમાણમાં ફોલ્ટ જોવા મળે છે અને તે ફોલ્ટ પી.જી.વી.સી.એલ.કચેરીએ લખાવવા છતા પણ ટાઈમશર રીપેરીંગ કરવામાં આવતા નથી જેથી ખેડૂતોનો ઉભાપાક નાબુદ થાય છે તો આપ સાહેશ્રી યુધ્ધના ધોરણે વિંછીયા શહેર તેમજ ગામડાઓમાં પી.જી.વી.સી.એલ.ના કર્મચારીઓની બેદરકારીથી લાઈટના ટ્રીપીંગ (ઝટકા)વગેરેને યુધ્ધના ધોરણે રીપેરીંગ કરી બંધ કરશો અન્યથા અમારે ગાંધીચીધ્યા માર્ગે આંદોલનનો ૧પમાં એક સમય માં આ કામ છે આમાં માર્ગ અપનાવી ન્યાચીક લડાય લડવી પડશે જેની આપ સાહેબશ્રી નોંધ લેશો અને અમારા પ્રશ્નોનું નિરાકરણ બાબતે આમ આદમી પાર્ટી નાં સંગઠન મંત્રી મુકેશ રાજપરા દ્વારા કલેકટર થી લઇ મુખ્યમંત્રી સુધી અરજી મોકલવામાં આવી.

રીપોર્ટ રસીક વિસાવળીયા 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.