બાવળામાં સિહોર તાલુકાના વરલ ગામની માસુમ દિકરીની હત્યા મામલે આવેદનપત્ર આપવામાં આવ્યું - At This Time

બાવળામાં સિહોર તાલુકાના વરલ ગામની માસુમ દિકરીની હત્યા મામલે આવેદનપત્ર આપવામાં આવ્યું


બાવળામાં સિહોર તાલુકાના વરલ ગામની માસુમ દિકરીની હત્યા મામલે આવેદનપત્ર આપવામાં આવ્યું
તાજેતરમાં ભાવનગર ના સિહોર તાલુકાના વરલ ગામે કોળીપટેલની ૧૬ વર્ષનુ માસુમ દિકરી નજીવબાબતે બોલા ચાલી ગામના અમુક ઇસમો દ્વારા છરીના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવેલી બાવળા તાલુકાના કોળીપટેલ સમાજના યુવાનોએ રેલી યોજીને બાવળામામલતદારને ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કે કડકમાં કડક વલણ દાખવી ઝડપથી ચાર્ટ શીટ દાખલ કરી આરોપીઓને ફાંસીની સજા કરવામાં આવે તેવી માંગ કરી ગુજરાત સરકાર દિકરીઓ માટે અલગથી કડકકાયદો વ્યવસ્થાબનાવવા માં આવે તેવી માંગ કરી

રીપોર્ટર. મુકેશ ઘલવાણીયા ધોળકા બાવળા
8866945997


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.