બોટાદ શહેરમાં ટ્રાફિક સમસ્યા નું નિવારણ કરવા પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલીંગ કરવામાં આવ્યુ - At This Time

બોટાદ શહેરમાં ટ્રાફિક સમસ્યા નું નિવારણ કરવા પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલીંગ કરવામાં આવ્યુ


બોટાદ શહેરમાં ટ્રાફિક સમસ્યા નું નિવારણ કરવા પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલીંગ કરવામાં આવ્યુ

બોટાદ શહેરમાં જ્યારે ટ્રાફિક સમસ્યા નિવારવા શહેરના મુખ્ય માર્ગ તેમજ શાક માર્કેટમાં રોડ પર આડેધડ પાર્કિંગ તેમજ ટ્રાફિકને અડચણ રૂપ હોય તેવા લારી, ગલાઓ હટાવી લેવાની સૂચના સાથે શહેરના મુખ્ય માર્ગ અને શાક માર્કેટમાં પોલીસ દ્વારા ખાસ ફૂટ પેટ્રોલીંગ હાથ ધરી ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. હાલ તો, ફૂટ પેટ્રોલિંગ દ્વારા ટ્રાફિકને અડચણ એવા લારી, ગલા ધારકોને વોર્નિંગ આપવામાં આવી અને ટ્રાફિકને અડચણ રૂપ હોય ત્યાંથી સ્થળાંતર કરવાની સૂચના આપવામાં આવી. જો તેમ છતાં સૂચનાનો કોઈ અમલ નહીં થાય તો પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે જ્યારે ટ્રાફિકની સમસ્યા દૂર કરવાની કામગીરી પોલિસ દ્વારા હાથ ધરવામાં આવી હતી.

Report by Nikul Dabhi
9016415762


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.