ઇડરમાં ઘણા સમયથી ટ્રાફિક સમસ્યાનો કોઈ ઉકેલ આવતો નથી - At This Time

ઇડરમાં ઘણા સમયથી ટ્રાફિક સમસ્યાનો કોઈ ઉકેલ આવતો નથી


ઇડરમાં ઘણા સમયથી ટ્રાફિક સમસ્યાનો કોઈ ઉકેલ આવતો નથી. ખાસ કરીને દિવસ ના સમયે સત્યમ ચોકડી થી બસ સ્ટેન્ડ સુધીના રોડની બંને બાજુ ની ભાગ માં ખાનગી વાહની અવર જવર રહેતી હોવાને કારણે ટ્રાફિકની સમસ્યા દિન પ્રતિદિન વિશાડ સ્વરૂપ ધારણ કરી રહી છે છતાં તેનો કોઈ સંતુષ્ટ કારક ઉકેલ આવતો નથી. જે માટે મૂળ જવાબદાર ખાનગી વાહન ચાલક છે. ઈડર બસ સ્ટેશન બહાર પણ કેટલાક લોકો લારીઓ અને વાહનચાલકો પોતાના વાહનો પાર્કિંગ કરતા હોવાથી શુક્રવારે ના રોજ ટ્રાફિકની સમસ્યા વધી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.