ભારતીય જનતા પાર્ટી દ્વારા ગાયત્રી નગર માં ચૂંટણી કાર્યાલય નું ઉદ્ઘાટન કર્યું - At This Time

ભારતીય જનતા પાર્ટી દ્વારા ગાયત્રી નગર માં ચૂંટણી કાર્યાલય નું ઉદ્ઘાટન કર્યું


ભારતીય જનતા પાર્ટી દ્વારા ગાયત્રી નગર માં ચૂંટણી કાર્યાલય નું ઉદ્ઘાટન કર્યું

ભારતીય જનતા પાર્ટી દ્વારા વોર્ડ નંબર ૪ માં ગાયત્રી નગર વિસ્તાર માં ચૂંટણી કાર્યાલય ના શુભ ઉદ્ઘાટન કરવામાં આવ્યું જેમાં શ્રી અશોક ભાઈ સમ્રાટ ( જિલ્લા ભાજપ મંત્રી, બોટાદ શહેર સહ ઇન્ચાર્જ ) , શ્રી રૂપા ભાઈ રાઠોડ ( બોટાદ શહેર મહામંત્રી ) , શ્રી અર્જુનભાઈ નિમાવત ( બોટાદ શહેર યુવા પ્રમુખ ) તેમજ શ્રી હર્ષદ ભાઈ મકવાણા ( પૂર્વ ટી.પી. ચેરમેન ) ની વિશેષ ઉપસ્થિતિ રહી. શ્રી સમ્રાટ ભાઈ એ લોકો ને ૧ ડિસેમ્બર ભાજપ તરફી વોટિંગ કરવા અપીલ કરી અને શ્રી ઘનશ્યામ ભાઈ વિરાણી ને જંગી બહુમતીથી વિજયી બનાવવા અપીલ કરી.

Report by Nikul Dabhi
9016415762


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.