ભાટના પાર્ટી પ્લોટ પાસે કારનો કાય તોડી 20 હજારની મત્તાની ચોરી - At This Time

ભાટના પાર્ટી પ્લોટ પાસે કારનો કાય તોડી 20 હજારની મત્તાની ચોરી


ગાંધીનગર શહેર આસપાસના વિસ્તારમાં ચોરીની ઘટનાઓ વધી રહી છે ત્યારે કારના કાચ તોડીને કીમતી માલસામાન ચોરી લેતી ટોળકીનો તરખાટ પણ વધી ગયો છે ત્યારે ભાટ પાસે આવેલા પાર્ટી પ્લોટમાં સરખેજના યુવાનની કારનો કાચ તોડીને તેમાંથી ૨૦ હજારની મત્તા ચોરી લેવામાં આવી હતી. જે સંદર્ભે અડાલજ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.