બોટાદ શહેરમાં સુભાષ નગર પાંચ પડા વિસ્તારમાં એક ભરવાડ યુવક ઉપર થયું ફાયરિંગA - At This Time

બોટાદ શહેરમાં સુભાષ નગર પાંચ પડા વિસ્તારમાં એક ભરવાડ યુવક ઉપર થયું ફાયરિંગA


બોટાદ શહેરમાં સુભાષ નગર પાંચ પડા વિસ્તારમાં એક ભરવાડ યુવક ઉપર થયું ફાયરિંગ

બોટાદ શહેરમાં સુભાષ નગર પાંચ પડા વિસ્તારમાં રહેતા વિશાલભાઈ નારાયણભાઈ જોગરાણા તેના ઉપર કર્યું ફાયરિંગ જૂની અદાવત ની દાજ રાખી કરવામાં આવ્યું ફાયરિંગ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આઠ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યા ફાયરિંગ કરનાર ઉદયભાઇ પ્રદીપભાઈ ગોવાળિયા અને ગાડી ચાલક રવિરાજભાઈ વાળા તથા 4 અજાણ્યા શકશો તથા વાઈટ કલરની ફોર્ટ્ચુનર ગાડી જેનો રજીસ્ટર નંબર J. G. 3 MH 1111 ગાડી લઈને ફરાર થઈ ગયા હતા. પોલીસને જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આગળની તપાસ હાથ ધરી છે

Report, Nikunj chauhan botad 7575863232


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.