વિસાવદર તાલુકા પંચાયત ના સેક્સન ઓફિસર હાર્દિક ભાઈ પટેલ ની બદલી થતા વિદાય સમારંભ યોજાયો - At This Time

વિસાવદર તાલુકા પંચાયત ના સેક્સન ઓફિસર હાર્દિક ભાઈ પટેલ ની બદલી થતા વિદાય સમારંભ યોજાયો


વિસાવદર તાલુકા પંચાયત ના સેક્સન ઓફિસર હાર્દિક ભાઈ પટેલ ની બદલી થતા વિદાય સમારંભ યોજાયો

વિસાવદર ખાતે તાલુકા પંચાયતકચેરી ખાતેસેક્સન ઓફિસર તરીખે ફરજ બજાવતા હાર્દિક ભાઈ પટેલ ની કેશોદ ખાતે બદલી થતા પટેલ સમાજ ખાતે વિદાય સમારંભ યોજાયેલ હતો આ વિદાઈ સમારંભ મા રાજકીય આગેવાનો જેમાં જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વિપુલ કાવાણી જિલ્લા પંચાયત સદસ્ય વીરેન્દ્ર સાવલિયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ કરસનભાઈ વડોદરિયા જિલ્લા પંચાયત સદસ્ય ચંદ્રિકાબેન વડોદરિયા તાલુકા પંચાયત ઉપ પ્રમુખ અસ્વિન સરધારા સરકારી અધિકારી ઓમાં વિસાવદર મામલતદાર ધાનાણી ટીડીઓ દુદકિયા તેમજ વિસાવદર તાલુકા ના તમામ સરપંચ તેમજ તલાટી ઓ તેમજ ઓફિસ સ્ટાફ હાજર રહેલ અને હાર્દિક પટેલ ને વિદાઈ આપીહતી

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.