અમદાવાદ-પુરી એક્સપ્રેસ ટ્રેન નુઆપાડા સ્ટેશન પર ઉભી રહેશે. - At This Time

અમદાવાદ-પુરી એક્સપ્રેસ ટ્રેન નુઆપાડા સ્ટેશન પર ઉભી રહેશે.


રેલ્વે પ્રશાસન દ્વારા મુસાફરોની સુવિધા માટે ટ્રેન નંબર 12844/12843 અમદાવાદ-પુરી -અમદાવાદ એક્સપ્રેસ ટ્રેન ને પ્રાયોગિક ધોરણે 6 મહિના માટે તાત્કાલિક અસરથી નુઆપાડા સ્ટેશન પર હોલ્ટ આપવાનો નિર્ણય લેવામાં
આવ્યો છે,

જે આ નીચે જણાવ્યા પ્રમાણે છે

1. ટ્રેન નંબર 12844 અમદાવાદ-પુરી એક્સપ્રેસનો
નુઆપાડા સ્ટેશન પર આગમન / પ્રસ્થાનનો સમય 18.05 / 18.07 કલાકનો રહેશે,

2. ટ્રેન નંબર 12843 પુરી-અમદાવાદ એક્સપ્રેસનો નુઆપાડા સ્ટેશન પર આગમન / પ્રસ્થાનનો સમય 06.28 / 06.30 કલાકનો રહેશે.

Report by :- Keyur Thakkar

Ahmedabad


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.