માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel દ્વારા બક્ષીપંચના સમસ્ત વિશ્વકર્મા સમાજના અગ્રણીઓને મુખ્યમંત્રી નિવાસ્થાને શુભેચ્છા મુલાકાત આપી. - At This Time

માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel દ્વારા બક્ષીપંચના સમસ્ત વિશ્વકર્મા સમાજના અગ્રણીઓને મુખ્યમંત્રી નિવાસ્થાને શુભેચ્છા મુલાકાત આપી.


માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel દ્વારા બક્ષીપંચના સમસ્ત વિશ્વકર્મા સમાજના અગ્રણીઓને મુખ્યમંત્રી નિવાસ્થાને શુભેચ્છા મુલાકાત આપી.

સમસ્ત વિશ્વકર્મા સમાજ દ્વારા માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જી તથા શ્રી ભુપેન્દ્રભાઈ પટેલજીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની સરકારને હર હંમેશ સહકાર આપવા માટે સંકલ્પ લીધા.

આ પ્રસંગે ગુજરાત રાજયના મંત્રી શ્રી જગદીશભાઈ પંચાલ, પ્રદેશ બક્ષીપંચ મોરચા પ્રમુખશ્રી ઉદયભાઈ કાનગડજી ભાજપાના આગેવાન શ્રી ભગવાનદાસ પંચાલ, પ્રદેશ બક્ષીપંચ મોરચા મહામંત્રી શ્રી મયંકભાઈ નાયક અને ર્ડો શ્રી સનમભાઈ પટેલ તથા બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ શ્રી ધર્મેન્દ્રભાઈ પંચાલ તેમજ સમગ્ર ગુજરાતના વિશ્વકર્મા સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા. રીપોર્ટ રાજેશભાઈ મેસરીયા રાજકોટ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon