સરદાર વલ્લભભાઈ પટેલ 147જન્મ જયંતી નિમિત્તે નહેરુ યુવા કેન્દ્ર મહેસાણા દ્રારા સ્વચ્છતાઅને રાષ્ટ્રીય એકતા ની ઉજવણી કરવામાં આવી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/joaovdwphjjgnt9r/" left="-10"]

સરદાર વલ્લભભાઈ પટેલ 147જન્મ જયંતી નિમિત્તે નહેરુ યુવા કેન્દ્ર મહેસાણા દ્રારા સ્વચ્છતાઅને રાષ્ટ્રીય એકતા ની ઉજવણી કરવામાં આવી


ઉત્તર ગુજરાતમાં આવેલુ મહેસાણા જિલ્લાનું વડનગર ગામ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ 147 જન્મજયંતી નિમિત્તે તેની સાથે રાષ્ટ્રીય એકતા દિવસ પણ કહેવાય છે તેથી આજે નહેરુ યુવા કેન્દ્ર મહેસાણા દ્રારા વડનગર બ્લોક ના સ્વયં સેવક ધ્રુવ ભાઈ સિંધી ના સાનિધ્યમાં હાટકેશ્વર મહાદેવ ના પટાઆંગણ માં સ્વચ્છતા રહે તે માટે અને ગામ ને પણ સારો સંદેશ જાય તે માટે સ્વચ્છતા નો પણ કાર્યક્રમ કર્યો હતો
તેની સાથે સાથે હાટકેશ્વર નદીઓળ દરવાજા કનૈયાલાલ નો મહાન, સ્વામી નારાયણ મંદિર, અર્જુનબારી દરવાજા, કિર્તી તોરણ, સુઘી રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવણી કરવામાં આવી તેમાં વડનગર નવીન સર્વ વિદ્યાલય પ્રિન્સિપાલ દિમેશભાઈ પટેલ, દુષ્યંતભાઈ પ્રજાપતિ, સુરેશભાઈ પ્રજાપતિ અને બી અને હાઈસ્કૂલ ના પ્રિન્સિપાલ બાબુભાઈ પ્રજાપતિ આબન્ને સ્કૂલ NCC ના 150વિદ્યાથીની ઓજવાનો ને કિર્તી તોરણ સાનિધ્યમાં શપથ લેવડાવવા હતા કે રાષ્ટ્રીય એકતા માટે ગામ તાલુકા,જિલ્લા, રાજય દેશ માટે સ્વચ્છતા, અને જ્ઞાતિવાદ,કોમવાદ થી પર રહી ને સરદાર વલ્લભભાઈ પટેલ જન્મજયંતી તથા રાષ્ટ્રીય એકતા દિવસ અંખડ ભારત માટે NCC યુવાન વિદ્યાર્થીનીઓ શપથ લેવડાવ્યા હતા કે દેશ ને રાષ્ટ્રીય એકતા માટે હ્રદય પૂવૅક મહેનત કરી ને રાષ્ટ્રીય એકતા અને સ્વચ્છતા રાખીશ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]