બાવળા ના સાંકોડ ગામે બળિયાદેવ મહરાજના અળુંદાની ઉજવણી કરવામાં આવી - At This Time

બાવળા ના સાંકોડ ગામે બળિયાદેવ મહરાજના અળુંદાની ઉજવણી કરવામાં આવી


અમદાવાદ ગ્રામ્ય
બાવળા તાલુકાના સાંકોડ ગામે બળિયાદેવ મહારાજના અળુંદા ની ઉજવણી કરવામાં આવી બળીયાદેવ મહારજની પુજા વિધી પ્રસાદ ધરી દર્શન કરવા માટે લાંબી કતારો લાગી હતી
આખું ગામ જ્યાં ચૈત્ર મહિનામાં એક દિવસે ભેગા થઈ ભોજન આગલી રાત્રે બનાવે છે અને બીજા દિવસે સવારે બળીયાદેવ ના મંદિરે જઈને ટાઢું ભોજન જમે છેઆસ્થાના પ્રતીક સમાન બળીયાદેવના મોટી સંખ્યામાં ગામના ભાવિક ભક્તો એ દર્શન કરી ધન્યતા અનુભવી હતી

રિપોર્ટર મુકેશ ઘાલવાણીયા ધોળકા બાવળા
8866945997


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.