ધમકી આપવાના ગુનામાં ચાર વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી સુઈગામ પોલીસ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/jjccjkw9pkd2izic/" left="-10"]

ધમકી આપવાના ગુનામાં ચાર વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી સુઈગામ પોલીસ


પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા, સરહદી રેન્જ કચ્છ ભુજ તથા બનાસકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાનાઓએ નાસતા ફરતા આરોપીઓને પકડવા સારું આપેલ સૂચના અંતર્ગત એસ.એમ.વારોતરિયા નાયબ પોલીસ અધિક્ષક થરાદ વિભાગ થરાદ તથા શ્રી કે.બી.પટેલ I/c સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર, થરાદ સર્કલ થરાદ નાઓના માર્ગદર્શન હેઠળ, સુઈગામ પો.સ્ટે. પાર્ટ-એ.ગુ.ર. નં.૧૧૧૯૫૦૪૫૨૦૦૦૨૦/૨૦૨૦ ઈ.પી.કો કલમ.૫૦૭, ૨૯૪(ખ), ૧૧૪ મુજબના ગુનાના કામના આરોપી જયંતીભાઈ દેવાભાઈ જાતે.પ્રજાપતિ રહે.વિઠોડા, તા.ખેરાલુ, જી.મહેસાણાવાળો ઉપરોકત ગુનાના કામે છેલ્લા ચારેક વર્ષથી નાસતો ફરતો હોઈ જે આરોપી બાબતે હ્યુમન સોર્સની મદદથી હકીકત મેળવી તેમજ ટેકનીકલ સર્વેલન્સની મદદથી સચોટ બાતમીના આધારે આરોપીને વિઠોડા તા.ખેરાલુ જી.મહેસાણા મુકામેથી પડકી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીનું નામ:
(૧) જયંતીભાઈ દેવાભાઈ જાતે.પ્રજાપતિ રહે.વિઠોડા, તા.ખેરાલુ, જી.મહેસાણા
કામગીરી કરનાર અધિકારીની વિગત :
(૧) આર.એમ.ચાવડા પો.સબ.ઈન્સ. સુઈગામ
(૨) રઘુવીરસિંહ એ.એસ.આઈ. સુઈગામ
(૩) પ્રકાશભાઈ હેડ.કોન્સ. સુઈગામ
(૪) વિજયભાઈ હેડ.કોન્સ. એલ.સી.બી. પાલનપુર
(૫) હરિસિંહ પો.કોન્સ. સુઈગામ
(૬) વનરાજસિંહ પો.કોન્સ. સુઈગામ


9925923862
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]