સોમનાથ મંદિર સુરક્ષા પોલિસે યાત્રિકના ખોવાયેલા મંગલસુત્રને શોધીને પરત કરી - પ્રમાણિક્તા સાથે મેં ..આઈ ..હેલ્પ.. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/jcohevec3ajislsh/" left="-10"]

સોમનાથ મંદિર સુરક્ષા પોલિસે યાત્રિકના ખોવાયેલા મંગલસુત્રને શોધીને પરત કરી – પ્રમાણિક્તા સાથે મેં ..આઈ ..હેલ્પ..


સોમનાથ મંદિર સુરક્ષા પોલિસે યાત્રિકના ખોવાયેલા મંગલસુત્રને શોધીને પરત કરી - પ્રમાણિક્તા સાથે મેં ..આઈ ..હેલ્પ.. યુ પોલીસ સૂત્રનો સાર્થક કર્યું ..

વિશ્વપ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિરે દર્શન કરવા આવેલ બરોડાના કલ્યના બહેન રવિભાઈ પટેલ નું મંગળ સુત્ર મંદિર પરિસરમાં કર્યાંક ખોવાઈ ગયેલ હતું.

જે પોલિસ કોન્સ્ટેબલ અમિતાબેન બારડ ને મળતાં તેમણે પ્રમાણિકતા દાખવી તુરતજ પોલીસ સબ ઇન્સ - સોમનાથ મંદિર એસ. એસ. વાવૈયા ને જાણ કરી સુપ્રત કરતાં તેઓએ તુરતજ મુળ માલિકને સોધી તેમજ ખરાઈ કરી તેને પરત આપેલ હતું. આમ કોન્સ્ટેબલ અને પોલિસ સબ ઇન્સ્પેક્ટર પ્રમાણિકતા સાથે પોલિસ વિભાગનું મુખ્ય સુત્ર "મે આઈ હેલ્થ યુ" સાર્થક કર્યું. અને ગુજરાત પોલિસનું ગોરવ વધાર્યું છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]