આંતરરાષ્ટ્રીય વુમન્સ ડે ની ઉજવણી રઘુવંશી ફ્રેન્ડ્સ લેડીઝ ક્લબ અને પાયલ મેટરનિટી હોમ અને રેડ સ્ટોન આયુર્વેદા* દ્વારા એક સરસ મજાના *વુમન્સ હેલ્થ* ના અવેરનેસ માટે આપણે એક સેમિનારનું આયોજન કરેલું છે. - At This Time

આંતરરાષ્ટ્રીય વુમન્સ ડે ની ઉજવણી રઘુવંશી ફ્રેન્ડ્સ લેડીઝ ક્લબ અને પાયલ મેટરનિટી હોમ અને રેડ સ્ટોન આયુર્વેદા* દ્વારા એક સરસ મજાના *વુમન્સ હેલ્થ* ના અવેરનેસ માટે આપણે એક સેમિનારનું આયોજન કરેલું છે.


*આમંત્રણ ખાસ પધારો **આંતરરાષ્ટ્રીય વુમન્સ ડે ની ઉજવણી રઘુવંશી ફ્રેન્ડ્સ લેડીઝ ક્લબ અને પાયલ મેટરનિટી હોમ અને રેડ સ્ટોન આયુર્વેદા* દ્વારા એક સરસ મજાના *વુમન્સ હેલ્થ* ના અવેરનેસ માટે આપણે એક સેમિનારનું આયોજન કરેલું છે.
🍀સામાન્ય રીતે સ્ત્રી એ પોતાના સ્વાસ્થ્ય બાબતમાં ઓછી કેર લેતી હોય છે, કેમકે એમની પ્રાયોરિટી હંમેશા એમના બાળકો, એમના હસબન્ડ અને એમના કુટુંબના સભ્યો હોય છે.
🍀અને એ સ્ત્રી જ કુટુંબનું સેન્ટર પોઇન્ટ હોય છે. તો આપણી એક જવાબદારી થાય કે આપણે આપણી હેલ્થને સમજી અને મેન્ટેન રાખીએ.
🍀તો આ સેમિનારમાં આપણે તમને થતી સમસ્યાઓ વિશે જાણકારી પણ આપવામાં આવશે, અને તમને કંઈ એવા હેલ્થના પ્રોબ્લેમ છે... તો એના વિશે પણ તમે તમારા પ્રશ્નોને પૂછી શકો છો... ત્યારે અને ત્યારે સોલ્યુશન પણ મેળવી શકો છો. આ સેમિનારમાં ભાગ લેનાર વ્યક્તિને ત્યાં *પાયલ હોસ્પિટલમાં* સોનોગ્રાફી અને એમની શારીરિક તપાસ તેમજ આયુર્વેદિક સ્ટાઇલ થી એમનો ડાયટ આપવો આ પ્રક્રિયા તદ્દન ફ્રી કરી દેવામાં આવશે. તો આ પ્રોગ્રામનો લાભ લેવાનું ચૂકાય નહીં.
*ગૂગલ લિંક થ્રું ફોર્મ ફિલ અપ કરવું કમ્પલસરી છે*
https://forms.gle/KeFpLwqCBwMpKij86

*Topic* : Healthy Female,
Happy Family
Strong Nation
*Address* : Payal Maternity Home, West Gate - A - Wing , 1st floor
*Time* : 3:00pm to 5:00pm
*Date* : 14/3/2024 - Thursday
*Registration Number:*
1.president -
Jagrutiben Khimani (7878036141)
2.vice president -
shobhanaben somaiya
(9925760021)


9662147186
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.